Gujarat Police Constable Practice MCQ Part - 2
‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ કેવા પ્રકારની સાહિત્યિક રચના છે?

ઈતિહાસ
જીવન ચરિત્ર
મહાકાવ્ય
નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સામાન્ય તાપમાને (30°C થી વધુ) નીચેનામાંથી કઈ ધાતુપ્રવાહી સ્વરૂપે મળે છે?

સોડિયમ
યુરેનિયમ
ટિન
ગેલિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતના પુરાતત્ત્વ વિશેનું પહેલું પુસ્તક ‘Archaeology of Gujarat’ના લેખક કોણ છે?

રમેશ જમીનદાર
હિરાનંદ શાસ્ત્રી
આપેલ પૈકી એક પણ નહીં
હસમુખ સાંકળીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP