Gujarat Police Constable Practice MCQ Part - 2
કયા સત્યાગ્રહના સફળ નેતૃત્વ માટે વલ્લભભાઈ પટેલને 'સરદાર'નું બિરુદ મળ્યું હતું ?

ખેડા
દાંડી
બારડોલી
બોરસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કોમનવેલ્થ ગેમ્સ 2018માં ભારતે કયો ક્રમ મેળવી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે ?

દ્વિતીય
ચતુર્થ
તૃતીય
પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP