ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
નીચે દર્શાવેલ કયા બે સ્થળોનું અંતર સૌથી વધારે છે ?

ભુજથી દ્વારકા
કંડલાથી સાપુતારા
વલસાડથી ભુજ
સાપુતારાથી દ્વારકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

મધ્યધારના સૌથી ઊંચા ડુંગર ધિણોધર પરથી કર્કવૃત્ત પસાર થાય છે.
દક્ષિણધારનો સૌથી ઊંચો ડુંગર નનામો છે.
દક્ષિણધાર મધ્યધારની દક્ષિણબાજુએ આવેલી છે. જે પાન્ધ્રોથી વાગડના મેદાન સુધી વિસ્તરેલી છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP