કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કલાઈ આશ્વાસન ક્યા ક્રિકેટરની આત્મકથા છે ? અજીત વાડેકર દિલિપ વેંગસરકર સુનીલ ગાવસ્કર જી.આર.વિશ્વનાથ અજીત વાડેકર દિલિપ વેંગસરકર સુનીલ ગાવસ્કર જી.આર.વિશ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) COVID-19 માટે ભારતની પ્રથમ સ્વદેશી દવા કઈ છે ? Covinov-19 Vincov-19 Noncov-19 Wicovid-19 Covinov-19 Vincov-19 Noncov-19 Wicovid-19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) મેરકોમ ઈન્ડિયા રિસર્ચ અનુસાર, ભારતે કેલેન્ડર વર્ષ 2021માં કેટલી સૌર ક્ષમતા સ્થાપિત કરી ? 10 ગીગાવોટ 8 ગીગાવોટ 5 ગીગાવોટ 15 ગીગાવોટ 10 ગીગાવોટ 8 ગીગાવોટ 5 ગીગાવોટ 15 ગીગાવોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કેન્દ્ર સરકારે સ્વતંત્રતા સૈનિક સન્માન યોજના (SSSY) ક્યા વર્ષ સુધી શરૂ રાખવાની મંજૂરી આપી ? વર્ષ 2029-30 વર્ષ 2027-28 વર્ષ 2034-35 વર્ષ 2025-26 વર્ષ 2029-30 વર્ષ 2027-28 વર્ષ 2034-35 વર્ષ 2025-26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા ભારતનું સૌથી મોટું જીયો વર્લ્ડ સેન્ટર વિથ 5G નેટવર્ક ક્યાં શરૂ કરાયું ? મુંબઈ અમદાવાદ બેંગલુરુ પુણે મુંબઈ અમદાવાદ બેંગલુરુ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને યુવિકા (YUVIKA) ભારતના અંતરિક્ષ વિભાગ દ્વારા નાણાં પોષિત વાર્ષિક અંતરિક્ષ શિક્ષણ અને પ્રશિક્ષણ કાર્યક્રમ છે. YUVIKAનું પૂરું નામ યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને યુવિકા (YUVIKA) ભારતના અંતરિક્ષ વિભાગ દ્વારા નાણાં પોષિત વાર્ષિક અંતરિક્ષ શિક્ષણ અને પ્રશિક્ષણ કાર્યક્રમ છે. YUVIKAનું પૂરું નામ યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP