ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી ક્યા ગુપ્ત રાજાએ હુણોને હરાવી ભારત બહાર હાંકી કાઢયા હતા ?

સમુદ્રગુપ્ત
ભાનુગુપ્ત
સ્કંદગુપ્ત
કુમારગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
તાંજાવુર, તમિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો.

મહિસાસુર મર્દિની
નટરાજ
તીર્થકર
બુદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટિશ રૂલ ઈન ઇન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ?

દાદાભાઈ નવરોજી
એમ.એલ. દાંતવાલા
પી.ડી. ઓઝા
બી.એસ.મીન્હાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP