ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર ક્યું છે ? ગિરનાર દાતાર ચોટીલા તારંગા ગિરનાર દાતાર ચોટીલા તારંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સીપુ અને બાલારામ કઈ નદીની સહાયક નદી છે ? બનાસ મહી સરસ્વતી રૂપેણ બનાસ મહી સરસ્વતી રૂપેણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં તમાકુનો પાક ____ વિસ્તારમાં સૌથી વધુ થાય છે. ચરોતર કચ્છ સૌરાષ્ટ્ર કાનમ ચરોતર કચ્છ સૌરાષ્ટ્ર કાનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉકાઈ કાકરાપાર પ્રોજેક્ટ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ? તાપી દમણગંગા ગોદાવરી પુર્ણા તાપી દમણગંગા ગોદાવરી પુર્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પ્રમાણિત બિયારણમાં ઓછામાં ઓછી કેટલા ટકા જનીનીક શુધ્ધતાઓ હોવી જોઈએ ? 95 99 99.9 96 95 99 99.9 96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) શેરડીના પાકમાં નિંદણ-પાક વચ્ચે પ્રતિસ્પર્ધાનો કટોકટીનો સમય કેટલા માસ સુધી હોય છે ? બે ચાર છ આઠ બે ચાર છ આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP