Gujarat Police Constable Practice MCQ Part - 2 પારસીઓ ભારતમાં કયા દેશમાંથી આવ્યા હતા ? ઈઝરાયેલ ઈરાક ઈરાન અફઘાનિસ્તાન ઈઝરાયેલ ઈરાક ઈરાન અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મૂળભૂત ફરજોની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ? જાપાન રશિયા અમેરિકા જર્મની જાપાન રશિયા અમેરિકા જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 જો 24 કારીગર 8 દિવસ કામ કરેતો તેઓને કુલ રૂપિયા 960ની કમાણી થાય છે. તેઓ પૈકી 12 કારીગરો તેજ દરે 12 દિવસ કામ કરેતો તેઓની કુલ કમાણી કેટલા રૂપિયા થાય ? 680 800 720 700 680 800 720 700 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ડિસેમ્બરમાં ભારતના કયા સ્થળેથી સૌથી વધુ સૌર ઊર્જા પ્રાપ્ત થાય છે ? કોલકત્તા અમૃતસર ચેન્નાઈ દિલ્લી કોલકત્તા અમૃતસર ચેન્નાઈ દિલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી નદી અને તેના ઉદ્ગમ સ્થાન બાબતે ક્યું જોડકુ ખોટું છે ? સતલજ-ત્ર્યંબકના ડુંગર કૃષ્ણા - મહાબળેશ્વર પાસેથી કાવેરી-બ્રહ્મગીરી પર્વત તાપી-મહાદેવની ટેકરીઓ સતલજ-ત્ર્યંબકના ડુંગર કૃષ્ણા - મહાબળેશ્વર પાસેથી કાવેરી-બ્રહ્મગીરી પર્વત તાપી-મહાદેવની ટેકરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નર્મદા-તાપી નદી વચ્ચે કઈ પર્વતશ્રેણી આવેલ છે ? અરવલ્લી સાતપુડા પર્વત વિંધ્યાચલ સહ્યાદ્રી અરવલ્લી સાતપુડા પર્વત વિંધ્યાચલ સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP