Gujarat Police Constable Practice MCQ Part - 2
16મું વિશ્વ સંસ્કૃત સંમેલન ક્યાં યોજાયું હતું?

વેકુવર, કેનેડા
બેઈજિંગ, ચીન
મુંબઈ, ભારત
બેંગકોક, થાઈલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સમગ્ર ભારતમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સ્મૃતિમાં ‘આતંકવાદ વિરોધી દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે?

25 એપ્રિલ
18 એપ્રિલ
15 મે
21 મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP