Gujarat Police Constable Practice MCQ Part - 2
રાજદ્રોહ અંગેની ઇંસાફી કાર્યવાહી ચલાવવાની સતા કઇ અદાલતને છે ?

હાઇકોર્ટ
જ્યુડીશિયલ કોર્ટ
સેશન્સ અદાલત
ડિસ્ટ્રિક્ટ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘કાઠિયાવાડનું રત્ન’ કયા જિલ્લાને કહેવામાં આવે છે ?

દેવભૂમિ દ્વારકા
જૂનાગઢ
જામનગર
પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP