Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્યા બટન દ્વારા આપેલા સમૂહમાંથી ફક્ત એક જ વિકલ્પ પસંદ કરી શકાય છે ?

કમાન્ડ બટન
ચેક બોક્સ
સ્પિન એડિટ બોક્સ
રેડિયો બટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ઈન્ડિયન પીનલ કોડ - 1860 વિદેશી લોકો ઉપર પણ લાગુ પડે છે ?

12 નોટિકલ માઈલ
આપેલ પૈકી એક પણ નહીં
12 કિમી
12 માઈલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP