Gujarat Police Constable Practice MCQ Part - 2 દાંતીવાડા બંધ કઈ નદી પર આવેલ છે ? નર્મદા બનાસ તાપી સાબરમતી નર્મદા બનાસ તાપી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કોઇ રકમ, સાદા વ્યાજે 16 વર્ષમાં 4 ગણી થાય છે તો વ્યાજનો દર શોધો ? 16.5 ટકા 30 ટકા 18.5 ટકા 34 ટકા 16.5 ટકા 30 ટકા 18.5 ટકા 34 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘કાલાન્ત કવિ’ તરીકે જાણીતા બાલશંકર કંથારીયાનું શિખરિણી છંદમાં લખાયેલ આત્મલક્ષી કાવ્ય કયું છે ? મારી હૃદયવિણા કવિલોક કલપંત કવિ કાલાંત નાટક મારી હૃદયવિણા કવિલોક કલપંત કવિ કાલાંત નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 હાલમાં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) માં સામેલ થનારો પ્રથમ લેટિન અમેરિકી દેશ જણાવો. ચીલી કોલંબિયા મેક્સિકો બ્રાઝિલ ચીલી કોલંબિયા મેક્સિકો બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મગજના કયા ભાગમાં શ્વસન અને હ્રદયના ધબકવાની ક્રિયા પર નિયંત્રણ રાખવાનાં કેન્દ્રો આવેલાં છે ? પશ્વ મગજ અગ્ર મગજ નાનું મગજ મધ્ય મગજ પશ્વ મગજ અગ્ર મગજ નાનું મગજ મધ્ય મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 આરોપીના રિમાન્ડ કોર્ટ દ્વારા વધુમાં વધુ કેટલા દિવસ સુધી આપી શકાય ? 15 દિવસ 60 દિવસ 30 દિવસ 90 દિવસ 15 દિવસ 60 દિવસ 30 દિવસ 90 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP