Gujarat Police Constable Practice MCQ Part - 2
14 નવેમ્બર, 2018ના રોજ શ્રી રામાયણ એક્સપ્રેસનો લીલીઝંડી બતાવીને પ્રારંભ કોણે કરાવ્યો છે ?

શ્રી પિયૂષ ગોયલ
શ્રી રામનાથ કોવિંદ
શ્રી રાજનાથ સિંહ
શ્રી નરેન્દ્રભાઈ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નિશા અને મીના એક જ સ્થળેથી ચાલવાનું શરૂ કરે છે. નિશા તેના ઘરેથી સ્કૂલે જવા માટે સાયકલ પર પૂર્વ દિશામાં 3 કિમી જાય છે ત્યાંથી ડાબી બાજુ 2 કિમી જાય છે અને ત્યાર પછી જમણી બાજુ 3 કિમી સાયકલ ચલાવે છે. ત્યાર પછી ડાબી બાજુ વળીને 4 કિમી સાયકલ ચલાવીને સ્કૂલે પહોંચે છે. નિશાની મોટી બહેન મીના સ્કૂટર ઉપર બેસીને ઉત્તર દિશામાં 2 કિમી અને ત્યાંથી ડાબી બાજુ 3 કિમી અને ત્યાંથી જમણી બાજુ 4 કિમી સ્કૂટર ચલાવીને કોલેજ પહોંચે છે. હવે નિશાની સ્કૂલ અને મીનાની કોલેજ વચ્ચે કેટલું અંતર હશે ?

9 કિમી
10 કિમી
8 કિમી
12 કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મહેમદાવાદનો ભમ્મરીયો કૂવો કોણે બંધાવ્યો હતો ?

રા'ખેંગાર
રાણી રૂપમતી
મીનળદેવી
મહમદ બેગડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કમ્પ્યૂટરના જે સાધનોને તમે જોઈ શકો અને સ્પર્શી શકો તેને શું કહેવાય છે ?

હાર્ડવેર
સોફ્ટવેર
ઈનપૂટ
આઉટપૂટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP