Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? 31 લાખ ચોરસ કિ.મી. અંદાજીત 320 લાખ ચોરસ કિ.મી. અંદાજીત 32.8 લાખ ચોરસ કિ.મી. અંદાજીત 35 લાખ ચોરસ કિ.મી. અંદાજીત 31 લાખ ચોરસ કિ.મી. અંદાજીત 320 લાખ ચોરસ કિ.મી. અંદાજીત 32.8 લાખ ચોરસ કિ.મી. અંદાજીત 35 લાખ ચોરસ કિ.મી. અંદાજીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ટેબલટેનિસની પ્રતિયોગિતામાં 64 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. દરેક મેચમાં હારનાર ખેલાડી સ્પર્ધામાંથી નીકળી જાય છે તો વિજેતા નક્કી કરવા માટે કુલ કેટલી મેચો રમવી પડે? 63 58 64 60 63 58 64 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પુરાતત્વવિદ્ રોબર્ટ બ્રુસફુટનું નામ ગુજરાતમાં કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે ? નવાશ્મ યુગ આદિઅશ્મ યુગ આપેલ પૈકી એક પણ નહીં લોહ યુગ નવાશ્મ યુગ આદિઅશ્મ યુગ આપેલ પૈકી એક પણ નહીં લોહ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 1, 8, 27, 64, ___ 216 125 343 81 216 125 343 81 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મોનો સેકેરાઈડ, ડાઈસેકેરાઈડ અને પોલી સેકેરાઈડ કયા ઘટક પદાર્થના પ્રકારો છે ? ચરબી વિટામિન પ્રોટીન કાર્બોહાઈડ્રેટ ચરબી વિટામિન પ્રોટીન કાર્બોહાઈડ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 LAN નું પૂરું નામ શું છે ? લાર્જ એરીયા નેટવર્ક લાર્જ ઓટોન્ટીક નેટવર્ક લોકલ એરીયા નેટવર્ક લોકલ ઓટોન્ટીક નેટવર્ક લાર્જ એરીયા નેટવર્ક લાર્જ ઓટોન્ટીક નેટવર્ક લોકલ એરીયા નેટવર્ક લોકલ ઓટોન્ટીક નેટવર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP