Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતની પ્રાદેશિક જળ હકુમત કેટલી છે ?

13 નોટિકલ માઈલ
12 નોટિકલ માઈલ
16 નોટિકલ માઈલ
14 નોટિકલ માઈલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
વરસાદનું પાણી શેનું ઉદાહરણ છે ?

નરમ પાણી
નરમ પાણી અને સખત પાણીનું મિશ્રણ
સખત પાણી
નરમ પાણી પણ નહી અને સખત પાણી પણ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મધ્યયુગ સુધી જ્ઞાતિ વ્યવસ્થામાં કયા લગ્નનો નિષેધ જોવા મળે છે ?

જ્ઞાતિય
અનુલોમ
આંતર જ્ઞાતિય
પ્રતિલોમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP