Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં કુલ કેટલા સભ્યોએ ભાગ લીધો હતો ?

72 સભ્યો
78 સભ્યો
82 સભ્યો
92 સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સંત શિરોમણી શ્રી ગોપાલાનંદ બાપુનું 118 વર્ષની વયે નિધન થયું છે....તેમનો આશ્રમ ગુજરાતમાં કયાં આવેલો છે ?

મહુવા
બિલખા
સાયલા
પીપળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP