સામાન્ય જ્ઞાન (GK)
વિશ્વની કઇ મહિલા લોખંડી મહિલા ગણાય છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ઇન્ડીયન પીનલ કોડના નીચે બતાવેલ કલમો પૈકી કઇ કલમ પોલીસ અધિકાર બહારની છે ?
સામાન્ય જ્ઞાન (GK)
પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે પંચાયતન મંદિર આવેલા છે ?
૧. ખેડાવાડા, સાબરકાંઠા
૨. આસોડા, મહેસાણા
૩. દાવડ, મહેસાણા
સામાન્ય જ્ઞાન (GK)
શ્રી કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે ?