Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવાના ગુનાની કાર્યવાહી કઈ કલમ હેઠળ કરવામાં આવી છે ? કલમ 130 કલમ 120 કલમ 121 કલમ 128 કલમ 130 કલમ 120 કલમ 121 કલમ 128 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 શિવ કયા નામે ઓળખાતા નથી ? નારાયણ મહાદેવ શંકર ધૂર્જટિ નારાયણ મહાદેવ શંકર ધૂર્જટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 'ગ્રાન્ડ ઓલ્ડમેન ઓફ ઈન્ડિયા’ તરીકે કોણ ઓળખાય છે ? અવનીન્દ્રનાથ ટાગોર સુરેન્દ્રનાથ સેન દાદાભાઈ નવરોજી રવિન્દ્રનાથ ટાગોર અવનીન્દ્રનાથ ટાગોર સુરેન્દ્રનાથ સેન દાદાભાઈ નવરોજી રવિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કયા મેળામાં વિજયી બનેલા યુવાનો સાથે યુવતીઓને પરણાવવામાં આવતી હોવાથી મેળાનાં લગ્નનું પણ એક મહત્ત્વ છે ? ગોળ ગધેડાનો મેળો ચૂલ મેળો ચિત્ર-વિચિત્રનો મેળો પાલોદરનો મેળો ગોળ ગધેડાનો મેળો ચૂલ મેળો ચિત્ર-વિચિત્રનો મેળો પાલોદરનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અન્વેષણ (Investigation) અંગે ક્યું વિધાન ખોટું છે ? અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેના પૈકી ઈન્ડિયન પીનલ કોડ - 1860માં કયા ગુના માટે ખોટી કલમ દર્શાવેલ છે ? ઠગાઇ - 415 ઘાડ - 391 ચોરી - 378 બળાત્કાર - 371 ઠગાઇ - 415 ઘાડ - 391 ચોરી - 378 બળાત્કાર - 371 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP