Gujarat Police Constable Practice MCQ Part - 3 અયોગ્ય જોડકુ શોધો. શતાવધાની – શ્રીમદ રાજચંદ્ર ઊંડી ઈતિહાસ દ્રષ્ટિવાળા સર્જક – મનુભાઈ પંચોલી ગ્રામજીવનના સમર્થ સર્જક – ચુનીલાલ મડિયા વિદ્યાવાચસ્પતિ – રામનારાયણ પાઠક શતાવધાની – શ્રીમદ રાજચંદ્ર ઊંડી ઈતિહાસ દ્રષ્ટિવાળા સર્જક – મનુભાઈ પંચોલી ગ્રામજીવનના સમર્થ સર્જક – ચુનીલાલ મડિયા વિદ્યાવાચસ્પતિ – રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઈન્ડિયન પીનલ કોડ - 1860 નીચેનામાંથી કયા રાજયને લાગુ પડતું નથી ? પોંડિચેરી નાગાલેન્ડ જમ્મુ અને કાશ્મીર અરુણાચલ પ્રદેશ પોંડિચેરી નાગાલેન્ડ જમ્મુ અને કાશ્મીર અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કિલોવોટ શેનો એકમ છે ? પ્રવાહ ઉર્જા વિદ્યુતનું દબાણ અવરોધ પ્રવાહ ઉર્જા વિદ્યુતનું દબાણ અવરોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 મુજબ મિલકતનો દુર્વિનિયોગના ગુના બદલ કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? 2 વર્ષ સુધીની બેમાંથી કોઇપ્રકારની કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 4 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 2 વર્ષ સુધીની બેમાંથી કોઇપ્રકારની કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 4 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 મુજબ ભારતમાંથી અપહરણ કરવામા આવ્યું હોય તો કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? 9 વર્ષ સુધીની કેદ અને દંડ 7 વર્ષ સુધીની કેદ અને દંડ 5 વર્ષ સુધીની કેદ અને દંડ 8 વર્ષ સુધીની કેદ અને દંડ 9 વર્ષ સુધીની કેદ અને દંડ 7 વર્ષ સુધીની કેદ અને દંડ 5 વર્ષ સુધીની કેદ અને દંડ 8 વર્ષ સુધીની કેદ અને દંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ક્રિમીનલ પ્રોસીઝર હેઠળ શું શું જોગવાઈ છે ?(i) આરોપીની કબૂલાત લઈ શકાય.(ii) આરોપીની કબૂલાત પોલીસે નોંધવી જોઇએ. (iii) આરોપીની કબૂલાત મેજિસ્ટ્રેટે ચેતવણી આપ્યા બાદ નોંધવી i, ii i, iii ii, iii i, ii, iii i, ii i, iii ii, iii i, ii, iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP