Gujarat Police Constable Practice MCQ Part - 3
દૂધમાંથી ક્રિમ(મલાઈ) કાઢવામાં કયુ બળ વપરાય છે ?

કેન્દ્રગામી બળ
કેન્દ્રત્યાગી બળ
ગુરુત્વાકર્ષણ બળ
બાહ્ય બળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
પાવર પોઇન્ટમાં કયો વ્યૂ સ્લાઇડની રચના કરવા તથા તેમાં મુળભુત ફેરફાર કરવા માટે ઉપયોગી છે ?

Outline view
Slide show
Slide sorter view
Normal View

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
અન્વેષણ (Investigation) અંગે ક્યું વિધાન ખોટું છે ?

અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે.
અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે.
અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે
અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP