Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 માં કલમ 365 શું સૂચવે છે ?

ચોરી માટેની શિક્ષા
બળાત્કાર માટેની શિક્ષા
વ્યકિતનું અપહરણ
અપહરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઇન્ડિયન પીનલ કોડ - 1860 પ્રમાણે નીચેના પૈકી કયો પ્રકાર કેદની સજાનો નથી ?

લોખંડી કેદ
સાદી કેદ
એકાંત કેદ
સખત કેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગુજરાત રાજય કેટલા અક્ષાંશમાં આવેલું છે ?

17.4 પૂર્વ અક્ષાંશવૃત્ત
20.1 થી 24.7ઉ.અ.
20.1 થી 24.3ઉ.અ.
20.1 થી 25.4ઉ.અ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP