Gujarat Police Constable Practice MCQ Part - 3 એન ફિલ્ડ રાઈફલ પર કયા પ્રાણીની ચરબી લગાવવામાં આવતી હતી ? ગાય ગાય અને ડુક્કર બકરી ડુક્કર ગાય ગાય અને ડુક્કર બકરી ડુક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઇ પ્રજા આવી હતી ? બ્રિટિશ (અંગ્રેજ) પોર્ટુગીઝ (ફિરંગી) ડચ (વલંદાઓ) ડેનિશ (ડેન્માર્કની) બ્રિટિશ (અંગ્રેજ) પોર્ટુગીઝ (ફિરંગી) ડચ (વલંદાઓ) ડેનિશ (ડેન્માર્કની) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતના બંધારણમાં 'ધર્મનિરપેક્ષ’ અને ‘સમાજવાદ’ એ શબ્દો કયારે ઉમેરાયા ? 1974 1988 1976 1972 1974 1988 1976 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કયું કૃત્ય ગુનો બનતું નથી ? દીવાના માણસનું કૃત્ય બીજાના લાભ માટે શુદ્ધબુદ્ધિથી કરવામાં આવતું કૃત્ય સાત વર્ષથી વધુ પણ બાર વર્ષની નીચેના વયના અપરિપક્વ સમજવાળા બાળકનું કૃત્ય આપેલ તમામ દીવાના માણસનું કૃત્ય બીજાના લાભ માટે શુદ્ધબુદ્ધિથી કરવામાં આવતું કૃત્ય સાત વર્ષથી વધુ પણ બાર વર્ષની નીચેના વયના અપરિપક્વ સમજવાળા બાળકનું કૃત્ય આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જોડકા અંગે કયો જવાબ સાચો છે ? 1885 - ભારત છોડો ચળવળ 1919 - જલિયાવાલા બાગ હત્યાકાંડ 1942 - મહાત્મા ગાંધીનો જન્મ 1869 - ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસની સ્થાપના 1885 - ભારત છોડો ચળવળ 1919 - જલિયાવાલા બાગ હત્યાકાંડ 1942 - મહાત્મા ગાંધીનો જન્મ 1869 - ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસની સ્થાપના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જો 72 વ્યક્તિ 280 મીટર લંબાઈની દિવાલ 21 દિવસમાં બનાવે છે તો આ પ્રકારની 100 મીટર લાંબી દિવાલ બનાવવા માટે કેટલી વ્યક્તિને 18 દિવસ થશે ? 18 30 28 10 18 30 28 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP