કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નેશનલ કાઉન્સિલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન્સના અધ્યક્ષ કોણ હોય છે ?

નીતિ આયોગના સભ્ય
સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન
રાષ્ટ્રપતિ માનવાધિકાર આયોગના અધ્યક્ષ
રાષ્ટ્રપતિ નક્કી કરે તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'PM-WANI' યોજના અંતર્ગત ભારતમાં શું વધારવામાં મદદ મળશે ?

વ્યાપક વાઇફાઇ નેટવર્ક
5G ક્રાંતિ
કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ઉપરોક્ત પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતમાં સ્થપાયેલી આયુર્વેદ ક્ષેત્રની અગ્રણી શિક્ષણ સંસ્થા ITRA ભારતના કયા રાજ્યમાં આવેલી છે ?

ગુજરાત
ગોવા
કર્ણાટક
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP