Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ યોજના કયારે રજૂ થઈ ? 2015 2003 2006 2004 2015 2003 2006 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 મુજબ ભારતમાંથી અપહરણ કરવામા આવ્યું હોય તો કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? 8 વર્ષ સુધીની કેદ અને દંડ 5 વર્ષ સુધીની કેદ અને દંડ 7 વર્ષ સુધીની કેદ અને દંડ 9 વર્ષ સુધીની કેદ અને દંડ 8 વર્ષ સુધીની કેદ અને દંડ 5 વર્ષ સુધીની કેદ અને દંડ 7 વર્ષ સુધીની કેદ અને દંડ 9 વર્ષ સુધીની કેદ અને દંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જમીન કે પાણી અંગેની તકરારથી સુલેહનો ભંગ થવાનો સંભવ હોય ત્યારે સી.આર. પી.સી. ની કઈ કલમ હેઠળ પ્રક્રિયા થાય છે ? કલમ – 151 કલમ – 145 કલમ – 144 કલમ – 146 કલમ – 151 કલમ – 145 કલમ – 144 કલમ – 146 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી કયું એક કુદરતી ન્યાયના સીધ્ધાંતનો ભાગ છે ? Audi alteram partem (બીજા પક્ષને સાંભળવો) આપેલ બંને nemo inpropria causa judex (સ્વયંના કેસમાં જજ બનવું નહી) આપેલ પૈકી એક પણ નહીં Audi alteram partem (બીજા પક્ષને સાંભળવો) આપેલ બંને nemo inpropria causa judex (સ્વયંના કેસમાં જજ બનવું નહી) આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 વહીવટી ટ્રિબ્યુનલોની વહીવટી ન્યાયપંચો અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે ? 323 A 343 A 324 A 343 B 323 A 343 A 324 A 343 B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 દીવ, સિયાલ અને સવાઈ બેટ કયાં આવેલા છે ? ખંભાતના અખાતમાં દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે ભાવનગર નજીક કચ્છમાં ખંભાતના અખાતમાં દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે ભાવનગર નજીક કચ્છમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP