કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા અભિનેતાને વર્ષ ૨૦૨૦ નો આદિત્ય બિરલા કલાશિખર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ?

આસિફ બસરા
પરેશ રાવલ
નાસીરુદ્દીન શાહ
અનુપમ ખેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

ભારત અને સિંગાપોર વચ્ચે 2003માં સંરક્ષણ સહકાર કરાર પર હસ્તાક્ષર થયા હતા.
સિંગાપોર ગ્રેટર ભારતનો ભાગ નથી.
SITMEX કવાયતની શરૂઆત 1994થી થઈ હતી.
SITMEX એ ભારત અને સિંગાપોર વચ્ચેની નેવલ કવાયત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીમાં UPSCની તૈયારી માટેના ટ્રેનિંગ સેન્ટરનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. તેનું નામ જણાવો.

નર્મદામ્
જ્ઞાનપીઠ
જ્ઞાનકુંજ
પ્રજ્ઞાપીઠમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP