Gujarat Police Constable Practice MCQ Part - 3
ચોરીમાં ગુનેગાર માલિકની ___ મિલકત મેળવે છે.

આપેલ પૈકી એક પણ નહીં
સંમતિ વિના
આપેલ બંને
સંમતિ લઇને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ખેડાયેલા ખેતરના અવશેષો કયા મથક પરથી મળી આવ્યા છે ?

મોહેં–જો–દડો
કાલીબંગા
રાખીગઢી
લોથલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
પુરાવા અધિનિયમના ત્રણ ભાગો પૈકી ભાગ-2નું નામ જણાવો.

સાબિતી વિશે
મૌખિક પુરાવા અંગે
હકીકતોની પ્રસ્તુતા
પુરાવાની અસર અને તેની રજુઆત બાબત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP