Gujarat Police Constable Practice MCQ Part - 3
પોલીસ અધિકારીને કેવા સંજોગોમાં બરતરફ કરી શકાય ?

આપેલ તમામ
ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી
શિસ્તભંગ
કોઇ ગુનામાં સંડોવાયેલ હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
”મધુબન ડેમ" કઇ નદી પર અને કયા જિલ્લામા આવેલ છે ?

વઢવાણ ભોગાવો-સુરેન્દ્રનગર
ભાદર-રાજકોટ
ઉબેણ-જુનાગઢ
દમણ ગંગા-વલસાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કલેઈમ ટ્રીબ્યુનલના સભ્ય તરીકે કોને નીમી શકાય ?

હાઈકોર્ટના જજ તરીકે નિમાવાની લાયકાત ધરાવનાર
હાઈકોર્ટના ચાલુ કે માજી જજ
આપેલ તમામ
ચાલુ કે માજી ડીસ્ટ્રીકટ જજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP