Gujarat Police Constable Practice MCQ Part - 2
નિશા અને મીના એક જ સ્થળેથી ચાલવાનું શરૂ કરે છે. નિશા તેના ઘરેથી સ્કૂલે જવા માટે સાયકલ પર પૂર્વ દિશામાં 3 કિમી જાય છે ત્યાંથી ડાબી બાજુ 2 કિમી જાય છે અને ત્યાર પછી જમણી બાજુ 3 કિમી સાયકલ ચલાવે છે. ત્યાર પછી ડાબી બાજુ વળીને 4 કિમી સાયકલ ચલાવીને સ્કૂલે પહોંચે છે. નિશાની મોટી બહેન મીના સ્કૂટર ઉપર બેસીને ઉત્તર દિશામાં 2 કિમી અને ત્યાંથી ડાબી બાજુ 3 કિમી અને ત્યાંથી જમણી બાજુ 4 કિમી સ્કૂટર ચલાવીને કોલેજ પહોંચે છે. હવે નિશાની સ્કૂલ અને મીનાની કોલેજ વચ્ચે કેટલું અંતર હશે ?

9 કિમી
10 કિમી
12 કિમી
8 કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
રેમન મેગ્સેસે એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીયનું નામ જણાવો.

શ્રી વિનોબા ભાવે
શ્રી ભરત વાટવાણી
શ્રી જયોતિન્દ્ર દવે
શ્રી રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્ષેત્રફળની દૃષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે ?

મહારાષ્ટ્ર
રાજસ્થાન
આંધ્રપ્રદેશ
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નરસિંહ મહેતાની કથા સાથે સંકળાયેલ ગોપનાથ મહાદેવ મંદિર કયા જિલ્લામાં આવેલ છે ?

ભાવનગર
પોરબંદર
દ્વારકા
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કઇ કોર્ટ પોતાની અંતર્ગત સતાના ઉપયોગથી FIR રદ કરી શકશે ?

જ્યુડીશિયલ કોર્ટ
એક પણ નહી
હાઇકોર્ટ
ડિસ્ટ્રિક્ટ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP