Gujarat Police Constable Practice MCQ Part - 2
પક્ષ દ્રોહી સાક્ષી એટલે...

બોલાવનાર પક્ષકારના સમર્થનમાં નિવેદન કરે છે
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
બોલનાર પક્ષકારની વિરુદ્ધ નિવેદન કરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સોલારકુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ?

સાદો અરીસો
પ્લેનો-કોન્વેક્સ અરીસો
અંતર્ગોળ અરીસો
બહિર્ગોળ અરીસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
1932માં નિર્માણ પામેલ પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ના દિગ્દર્શક કોણ હતા ?

વી.એન. વ્યાસ
સોહરાબ મોદી
નાનુભાઈ વકીલ
દ્વારકાદાસ સંપટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
હોકી ટીમના 20 ખેલાડીઓની સરેરાશ ઉંમર 19 છે. જો તેમની ઉંમરમાં મેનેજરની ઉંમર ઉમેરવામાં આવે, તો તમામની સરેરાશ ઉંમર 20 થાય છે. તો મેનેજરની ઉંમર કેટલી હશે?

21 વર્ષ
42 વર્ષ
31 વર્ષ
40 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP