સામાન્ય જ્ઞાન (GK)
રૈવતક (ગિરનાર) પર્વત પર વસ્તુપાળે બંધાવેલા દેરાસરો નું નિરૂપણ કયા કાવ્યગ્રંથ માં જોવા મળે છે ?

પ્રભાવકચરિત
જંબુસામિચરિય
નેમિનાથચતુષ્પાદિકા
રેવંતગિરિરાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) બાંગ્લાદેશ
b) કેનેડા
c) ચિલી
d) ઈરાન
1) ડૉલર
2) રિયાલ
3) ટાકા
4) પેસો

b-1, a-3, c-4, d-2
c-3, d-1, a-2, b-4
a-1, c-3, d-4, b-2
d-1, b-2, c-4, a-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં 'યવનપ્રિય' શબ્દ કોના માટે પ્રયોજવામાં આવ્યો છે ?

તેલ
હાથી દાંત
ઉત્તમ ભારતીય મસ્લિન
કાળા મરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પિયત/વરસાદ પછી બેથી ત્રણ દિવસ બાદ જમીનમાં રહેલો ભેજ કયા નામથી ઓળખાય છે ?

એડહેઝન
કોહેઝન
પીડબલ્યુપી
ફીલ્ડ કેપેસીટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP