Gujarat Police Constable Practice MCQ Part - 3
"સાર્થ જોડણીકોશ" કોના દ્વારા બહાર પાડવામાં આવે છે ?

ગૂજરાત વિધાપીઠ
ગુજરાત સાહિત્ય પરિષદ
ગુજરાત વિધાનસભા
ગુજરાત સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતમાં સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગની સ્થાપના થઈ હતી ?

મુંબઈ
કલકત્તા
દિલ્હી
મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
રાષ્ટ્રિય ચળવળમાં નોંધપાત્ર ફાળો આપનાર ડો.એનીબેસન્ટ મુળ ક્યા દેશના મહિલા હતા ?

આયર્લેન્ડ
રશિયા
યુગોસ્લાવિયા
કેનેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP