Gujarat Police Constable Practice MCQ Part - 3
ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાંથી મેંગેનીઝ મળી આવે છે ?

પંચમહાલ
રાજકોટ
પોરબંદર
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સી.આર.પી.સી.ની કલમ 125 હેઠળ ભરણપોષણ માટેનો હુકમ -

ફકત સંતાનો માટે થઇ શકે
તમામ માટે થઈ શકે
ફકત માતા-પિતા માટે થઇ શકે
ફક્ત પત્ની માટે થઇ શકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જાન્યુઆરીથી ડિસેમ્બર નાણાકીય વર્ષ તરીકે શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ?

ઝારખંડ
ગુજરાત
મધ્યપ્રદેશ
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP