Gujarat Police Constable Practice MCQ Part - 3
ઈ.સ. 1905માં ભારતમાં સૌપ્રથમ કોલકાત્તા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિષય ભણાવવાની શરૂઆત કયા મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ?

રાજેન્દ્રનાથ બેનર્જી
રાધાકમલ મુખરજી
બોઝેન્દ્રનાથ સીલ
ડો. એન.એન. એનગુપ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
અસ્ત થયો સૂર્ય લાલ દેખાય છે. તેના પાછળનું કારણ શું છે ?

પ્રકાશનું વક્રીભવન
પ્રકાશનું પ્રકીર્ણન
પ્રકાશનું પરાવર્તન
પ્રકાશનું વિવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં કયા સુધીમાં ઓરીનું નિવારણ તથા રૂબેલા પર નિયંત્રણ લાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે ?

2022
2019
2020
2025

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP