Gujarat Police Constable Practice MCQ Part - 3
આપણા રાષ્ટ્રિય ગીતમાં કઇ બે નદીઓના નામનો ઉલ્લેખ છે ?

યમુના અને સતલુજ
ગંગા અને યમુના
ગંગા અને ગોદાવરી
સિંઘુ અને ગંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સ્મોગનો મુખ્ય ઘટક કયો છે ?

કાર્બન મોનોક્સાઈડ
ઓઝોન
કાર્બન ડાયોક્સાઈડ
સલ્ફર ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 498 – ક મુજબ ત્રાસ એટલે ?

ફકત માનસિક ત્રાસ
ફક્ત શારીરિક ત્રાસ
પરણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ
પરીણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP