Gujarat Police Constable Practice MCQ Part - 3 લગ્ન માટેની કાનુની ઉંમર કેટલી છે ? છોકરી- છોકરા બંન્ને માટે 18 વર્ષ છોકરી માટે 18 વર્ષ, છોકરા માટે 21 વર્ષ છોકરી માટે 18 વર્ષ, છોકરા માટે 20 વર્ષ છોકરી માટે 16 વર્ષ, છોકરા માટે 18 વર્ષ છોકરી- છોકરા બંન્ને માટે 18 વર્ષ છોકરી માટે 18 વર્ષ, છોકરા માટે 21 વર્ષ છોકરી માટે 18 વર્ષ, છોકરા માટે 20 વર્ષ છોકરી માટે 16 વર્ષ, છોકરા માટે 18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860 મુજબ ન્યાયાલયની કમલ જણાવો. 20 22 19 21 20 22 19 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કયા બ્લડગૃપનો વ્યક્તિ સર્વદાતા ગણાય છે ? ગૃપ O ગૃપ AB ગૃપ B ગૃપ A ગૃપ O ગૃપ AB ગૃપ B ગૃપ A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જ્ઞાતીના મૂળભૂત લક્ષણો કોણે દર્શાવ્યા હતા ? હાવર્ડ બ્રેકર મેક્સવેબર ડૉ. જી. એસ. ધૂર્યે એમ. એન. શ્રીનિવાસ હાવર્ડ બ્રેકર મેક્સવેબર ડૉ. જી. એસ. ધૂર્યે એમ. એન. શ્રીનિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મહાત્મા ગાંધી પોરબંદરની કઈ પેઢીનો કેસ લડવા આફ્રિકા ગયા હતા ? શેઠ અમૃતલાલ શેઠ નગીનદાસ શેઠ અબ્દુલ્લાહ શેઠ દામોદરદાસ શેઠ અમૃતલાલ શેઠ નગીનદાસ શેઠ અબ્દુલ્લાહ શેઠ દામોદરદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતમાં સૌથી વધુ ઘૂડખર કયા જોવા મળે છે ? કચ્છનું નાનું રણ પંચમહાલ ખેડા સાબરકાંઠા કચ્છનું નાનું રણ પંચમહાલ ખેડા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP