Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેના પૈકી કયા કમ્પ્યુટરને રાક્ષસનું ઉપનામ આપેલું છે ?

સુપર કમ્પ્યુટર
હેન્ડહેલ્ડ કમ્પ્યુટર
માઇક્રો કમ્પ્યુટર
મિનિ કમ્પ્યુટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
મિસાઈલ વુમેન તરીકે કોને ઓળખવામાં આવે છે ?

રોની વેઝવુડ
ટોની વુલ
ટેરી મોર્કશ
ટેસી થોમસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP