Gujarat Police Constable Practice MCQ Part - 3 પંચાયતી રાજ પ્રણાલી કયા સિધ્ધાંત પર આધારિત છે ? સંસદીય લોકતંત્ર પર સત્તાનાવિકેન્દ્રીકરણ પર સર્વોચ્ચ અદાલતના સર્વોપરીત પર પ્રમુખશાહી પદ્ધતી પર સંસદીય લોકતંત્ર પર સત્તાનાવિકેન્દ્રીકરણ પર સર્વોચ્ચ અદાલતના સર્વોપરીત પર પ્રમુખશાહી પદ્ધતી પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇ.પી.કો. - 1860 ના પ્રકરણ - 6 માં કયા ગુનાઓ અંગેની વિસ્તૃત માહિતી છે ? રાજય વિરૂધ્ધના ગુના સામાન્ય ગુનાઓ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાજય વિરૂધ્ધના ગુના સામાન્ય ગુનાઓ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઔરંગઝેબે કયા મરાઠા સરદાર સાથે પ્રથમ યુધ્ધ કર્યુ ? શિવાજી આપેલ પૈકી એક પણ નહીં સંભાજી બાજીરાવ શિવાજી આપેલ પૈકી એક પણ નહીં સંભાજી બાજીરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ખેડાયેલા ખેતરના અવશેષો કયા મથક પરથી મળી આવ્યા છે ? લોથલ કાલીબંગા રાખીગઢી મોહેં–જો–દડો લોથલ કાલીબંગા રાખીગઢી મોહેં–જો–દડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કપરાડા તાલુકા કયા જિલ્લામાં આવેલ છે ? વલસાડ બનાસકાંઠા નવસારી સાબરકાંઠા વલસાડ બનાસકાંઠા નવસારી સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતમાં સૌથી ઓછો દરિયાકિનારો કયો જિલ્લો ધરાવે છે ? ભાવનગર કચ્છ મોરબી જૂનાગઢ ભાવનગર કચ્છ મોરબી જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP