સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત નુ સૌથી મોટુ કુદરતી સરોવર કયુ છે ?
સામાન્ય જ્ઞાન (GK)
સહકારી આગેવાન યુવરાજ ઉદયભાણસિંહજી ગુજરાતના કયા સ્ટેટના હતા ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે 'ત્ર્યાયતન' મંદિર જોવા મળે છે ?
૧. કસરા (બનાસકાંઠા)
૨. દેલમાલ (મહેસાણા)
૩. ખેડાવાડા (સાબરકાંઠા)
સામાન્ય જ્ઞાન (GK)
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (United Nations Human Rights Council=UNHRC)નું વડુમથક કયા આવેલું છે ?
સામાન્ય જ્ઞાન (GK)
નાઈટ્રોજન તત્વની ઊણપ પહેલા છોડના કયા પાન ઉપર જોવા મળે છે ?