સામાન્ય જ્ઞાન (GK)
"આભ તુટી પડવુ" રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

ઓચિંતી મુશ્કેલી ઉભી થવી
વીજળીનો ગડગડાટ થવો
મુશ્કેલીનોસામનો કરવો
ધોધમાર વરસાદ આવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી સાચું / સાચા જોડકું / જોડકા પસંદ કરો.

આપેલ તમામ
બોન્ડા-ઓડિશા
કઠોડી-ગુજરાત
ઈરુલા-તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે 'ત્ર્યાયતન' મંદિર જોવા મળે છે ?
૧. કસરા (બનાસકાંઠા)
૨. દેલમાલ (મહેસાણા)
૩. ખેડાવાડા (સાબરકાંઠા)

માત્ર ૧
૧,૨,૩
માત્ર ૧,૨
માત્ર ૨

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજયસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે ?

વડાપ્રાધન
લોકસભાના સ્પીકર
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રોજગાર કચેરીમાં નામ-નોંધણી કરાવવાની વધુમાં વધુ ઉંમર કેટલી (ઉપલી વયમર્યાદા) હોવી જોઈએ ?

ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી.
28 વર્ષ
45 વર્ષ
58 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP