GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ઘોડાદોડ માટેના ઘોડાના માલિકને તે પ્રવૃત્તિમાંથી થયેલ ખોટ કેટલા વર્ષ સુધી આગળ ખેંચી જઈ શકાય ?

8 વર્ષ
6 વર્ષ
5 વર્ષ
4 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
હુંડીમાં નાણા ચૂકવવાની છેલ્લી જવાબદારી કોની હોય છે ?

હૂંડી લખનારની
નાણા મેળવનારની
હૂંડી સ્વીકારનારની
બેંકરની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નર્સિંગ હોમના કિસ્સામાં નીચેના પૈકી કઈ પડતર પદ્ધતિનો ઉપયોગ થશે ?

આપેલ પૈકી એક પણ નહીં
પ્રક્રિયા પડતર પદ્ધતિ
ચલિત પડતર પદ્ધતિ
કરાર પડતર પદ્ધતિ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કંપનીઓનું ઓડીટ કરવાનું મુખ્ય કારણ શું છે ?

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને નોકરી આપવા માટે
શેરહોલ્ડરોને સંતોષ આપવા માટે
સરકારની આવક વધારવા માટે
કાયદાની જરૂરિયાતો પૂરી પાડવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP