સામાન્ય જ્ઞાન (GK)
નીચે પૈકી કઇ જોડ ખોટી છે ?

હરીન્દ્ર દવે – ખંભાત
ઉમાશંકર જોષી – બામણા
બકુલ ત્રિપાઠી – નડિયાદ
પન્નાલાલ પટેલ – માંડલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ?

ગણદપૅણ
મુનિસુવ્રતચરિત
કથારત્નાકર
મુદ્રિતકુમુદચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના પ્રખ્યાત મંદિરો અને રાજ્યની જોડી પૈકી અયોગ્ય જોડી પસંદ કરો.

સમલકોટ - આંધ્ર પ્રદેશ
શબરીમાલા - કેરળ
કાંચીપુરમ - તમિલનાડુ
ધર્મસ્થળ - છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કયુ પક્ષી ગુજરાતમાં 'રોયલ બર્ડ' તરીકે પણ ઓળખાય છે ?

પોપટ
ફ્લેમિંગો
ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ
મોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP