Gujarat Police Constable Practice MCQ Part - 3
સુકો બરફ કોને કહેવાય છે ?

ઘન કાર્બોડાયોકસાઇડ
ડિસ્ટીલ્ડ વોટર
સલ્ફર ડાયોકસાઇડ
આઇસોકસાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સી.આર.પી.સી. કલમ -144 હેઠળ કરાયેલા ત્રાસદાયક બાબતો અથવા ભયના સંદેશના તાકીદના હુકમ કર્યાની તારીખથી કેટલા સમય સુધી અમલમાં રહેશે ?

એક માસ સુધી
20 દિવસ સુધી
ત્રણ માસ સુધી
બે માસ સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જ્યારે બે અથવા તેથી વધુ વ્યક્તિ જાહેર સ્થળે લડાઈ કરીને જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરે ત્યારે તેઓ ___ કરે છે એમ કહી શકાય.

બખેડો
હુલ્લડ
ગેરકાયદે મંડળી
યુધ્ધ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP