Gujarat Police Constable Practice MCQ Part - 3 ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય કયાં આવેલ છે ? કપડવંજ વડોદરા કચ્છ અમરેલી કપડવંજ વડોદરા કચ્છ અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મનોવિજ્ઞાન અંગેના સૌ પ્રથમ ખ્યાલ કયો વ્યાપ્ત હતો ? આત્માનું વિજ્ઞાન મનનું વિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન અનુભવનું વિજ્ઞાન આત્માનું વિજ્ઞાન મનનું વિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન અનુભવનું વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કલેઈમ ટ્રીબ્યુનલના સભ્ય તરીકે કોને નીમી શકાય ? હાઈકોર્ટના જજ તરીકે નિમાવાની લાયકાત ધરાવનાર હાઈકોર્ટના ચાલુ કે માજી જજ ચાલુ કે માજી ડીસ્ટ્રીકટ જજ આપેલ તમામ હાઈકોર્ટના જજ તરીકે નિમાવાની લાયકાત ધરાવનાર હાઈકોર્ટના ચાલુ કે માજી જજ ચાલુ કે માજી ડીસ્ટ્રીકટ જજ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પુરાવા અધિનિયમના ત્રણ ભાગો પૈકી ભાગ-2નું નામ જણાવો. પુરાવાની અસર અને તેની રજુઆત બાબત સાબિતી વિશે મૌખિક પુરાવા અંગે હકીકતોની પ્રસ્તુતા પુરાવાની અસર અને તેની રજુઆત બાબત સાબિતી વિશે મૌખિક પુરાવા અંગે હકીકતોની પ્રસ્તુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી કોની નિમણૂંક રાષ્ટ્રપતિ કરતા નથી ? વડાપ્રધાન એટર્ની જનરલ મુખ્ય ચૂંટણી કમિશ્નર ઉપ રાષ્ટ્રપતિ વડાપ્રધાન એટર્ની જનરલ મુખ્ય ચૂંટણી કમિશ્નર ઉપ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 ની કલમ -493 હેઠળ કાયદેસરનું લગ્ન થયેલ છે, એવી માન્યતા છેતરપિંડીથી ઉત્પન્ન કરીને કોઈ સ્ત્રી સાથે પતિ-પત્ની તરીકે રહેતા હોય તો કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? આઠ વર્ષ સુધીની કેદ અને દંડ નવ વર્ષ સુધીની કેદ અને દંડ પાંચ વર્ષ સુધીની કેદ અને દંડ દસ વર્ષ સુધીની કેદ અને દંડ આઠ વર્ષ સુધીની કેદ અને દંડ નવ વર્ષ સુધીની કેદ અને દંડ પાંચ વર્ષ સુધીની કેદ અને દંડ દસ વર્ષ સુધીની કેદ અને દંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP