Gujarat Police Constable Practice MCQ Part - 3 ટકાવારીની દષ્ટિએ જોવામાં આવે, તો કયા જિલ્લામાં સૌથી વધારે ગીચ જંગલ આવેલ છે ? ડાંગ ગાંધીનગર પંચમહાલ દાહોદ ડાંગ ગાંધીનગર પંચમહાલ દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 માં જાહેર જળાશયનું પાણી ગંદુ કરવા માટેની કલમ જણાવો. 217 182 292 277 217 182 292 277 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 વારંવાર પ્રયત્નોના અંતે પ્રયત્ન–ભૂલ ઘટે છે' – એવું સાબિત કરનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા ? એડવર્ડ થોર્નડાઈક એડવર્ડ ટોલમેન આલ્બર્ટ બાન્દુરા અર્નેસ્ટ આર. હિલગાર્ડ એડવર્ડ થોર્નડાઈક એડવર્ડ ટોલમેન આલ્બર્ટ બાન્દુરા અર્નેસ્ટ આર. હિલગાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સુકો બરફ કોને કહેવાય છે ? ડિસ્ટીલ્ડ વોટર આઇસોકસાઇડ ઘન કાર્બોડાયોકસાઇડ સલ્ફર ડાયોકસાઇડ ડિસ્ટીલ્ડ વોટર આઇસોકસાઇડ ઘન કાર્બોડાયોકસાઇડ સલ્ફર ડાયોકસાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 30 સપ્ટેમ્બર, 2018ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયાંથી અમૂલના રૂા. 1120 કરોડના વિવિધ પ્રોજેકટોનું લોકાર્પણ તથા શિલાન્યાસ કરાવ્યો હતો ? ઉમરેઠ, આણંદ અંકલાવ, આણંદ મુજકુવા, આણંદ મોગર, આણંદ ઉમરેઠ, આણંદ અંકલાવ, આણંદ મુજકુવા, આણંદ મોગર, આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ડિલીટ કરેલ ફાઈલ કે ફોલ્ડરનો સંગ્રહ કમ્પ્યુટરમાં કઈ જગ્યાએ થાય છે ? C: /ડ્રાઇવ માય કમ્પ્યુટર રીસાઇકલ બીન વિન્ડોઝ એકસ્પ્લોરર C: /ડ્રાઇવ માય કમ્પ્યુટર રીસાઇકલ બીન વિન્ડોઝ એકસ્પ્લોરર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP