Gujarat Police Constable Practice MCQ Part - 3
મિસાઈલ વુમેન તરીકે કોને ઓળખવામાં આવે છે ?

ટેરી મોર્કશ
રોની વેઝવુડ
ટોની વુલ
ટેસી થોમસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઇ પ્રજા આવી હતી ?

પોર્ટુગીઝ (ફિરંગી)
ડચ (વલંદાઓ)
બ્રિટિશ (અંગ્રેજ)
ડેનિશ (ડેન્માર્કની)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 પ્રકરણ - 6 માં કયા ગુનાઓ અંગેની વિસ્તૃત માહિતી છે ?

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
સામાન્ય ગુનાઓ
રાજ્ય વિરૂધ્ધના ગુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP