Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચે આપેલા શબ્દો પૈકી અલગ પડતો અંક શોધી તેને અલગ તારવો. 15 : 46 12 : 37 8 : 33 9 : 28 15 : 46 12 : 37 8 : 33 9 : 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 વિજ્ઞાનના કયા નિયમ મુજબ પાણી ભરેલા કાચના ગ્લાસમાં મુકેલી પેન્સિલ ત્રાંસી દેખાય છે ? પરાવર્તન વક્રીભવન પ્રકિર્ણન આપેલ તમામ પરાવર્તન વક્રીભવન પ્રકિર્ણન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સ્થાનીક હકૂમત કોણ નક્કી કરી શકે ? રાજ્ય સરકાર હાઈકોર્ટ જિલ્લા મેજિસ્ટ્રેટ ડિસ્ટ્રીક્ટ કોર્ટ રાજ્ય સરકાર હાઈકોર્ટ જિલ્લા મેજિસ્ટ્રેટ ડિસ્ટ્રીક્ટ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અન્વેષણ (Investigation) અંગે ક્યું વિધાન ખોટું છે ? અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડની સ્થાપના કયારે થઈ ? 1957 1950 1963 1953 1957 1950 1963 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 HTMLમાં FORM બનાવવા કયા ટેગનો ઉપયોગ થાય છે ? FORM FONT એક પણ નહીં HREF FORM FONT એક પણ નહીં HREF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP