Gujarat Police Constable Practice MCQ Part - 3 નેતાજી સુભાષચંદ્ર બોઝે પોર્ટ બ્લેરની સેલ્યુલર જેલમાં પહેલી વખત તિરંગો લહેરાવ્યો તેની યાદમાં ભારત સરકાર દ્વારા કેટલા રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવેલ ? 100 50 125 75 100 50 125 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય બંધારણની પ્રથમ અનુસૂચિમાં શુ દર્શાવ્યું છે ? ભારતના પર્વતો ભારતના જંગલો ભારતના રાજ્યો ભારતની નદીઓ ભારતના પર્વતો ભારતના જંગલો ભારતના રાજ્યો ભારતની નદીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સેશેલ્સના રાષ્ટ્રપતિ હાલ ભારતની મુલાકાતે આવ્યા હતા તેમનું નામ જણાવો. શ્રી અબ્દુલશાહ ફતેહ અલસીસી શ્રી ડેને ફોરેન શ્રી ડેવિડ હ્યુક શ્રી નિકોલ કિડમેન શ્રી અબ્દુલશાહ ફતેહ અલસીસી શ્રી ડેને ફોરેન શ્રી ડેવિડ હ્યુક શ્રી નિકોલ કિડમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અતિશય વસ્તી ભારતીય સમાજના મૂલ્યો અને ધોરણોને ખબર ન પડે એ રીતે હાની કરે છે. - આ કઈ સમસ્યાનો ભાગ છે ? પ્રથમ કક્ષા પ્રગટ અપ્રગટ બીજીકક્ષા પ્રથમ કક્ષા પ્રગટ અપ્રગટ બીજીકક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુના અંગેના પુરાવા નાશ કરવા અંગેના ગુના બદલ સજાની ઇન્ડિયન પીનલ કોડ -1860ની કઈ કલમમાં કરવામાં આવી છે ? 218 204 198 226 218 204 198 226 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મરકેપ્ટન વાયુનો ઉપયોગ શેના માટે થાય છે ? ગેસના બાટલામાં આઇસ્ક્રીમમાં ખનીજ તેલ સોડા વોટરમાં ગેસના બાટલામાં આઇસ્ક્રીમમાં ખનીજ તેલ સોડા વોટરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP