Gujarat Police Constable Practice MCQ Part - 3 વગર વોરંટ ધરપકડ કરવાનો અધિકાર સી.આર.પી.સી.ની કઈ કલમ હેઠળ નિર્દિષ્ટ છે ? કલમ – 44 કલમ – 42 કલમ – 43 કલમ – 41 કલમ – 44 કલમ – 42 કલમ – 43 કલમ – 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 લેંગ લાઇબ્રેરી ક્યાં જીલ્લામાં આવેલ છે ? વડોદરા રાજકોટ અમદાવાદ નવસારી વડોદરા રાજકોટ અમદાવાદ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચે આપેલા ગુજરાતના મહત્વના મહેલો અને સ્થળો પૈકી કઇ જોડ અયોગ્ય છે તે જણાવો. પ્રતાપવિલાસ પેલેસ - રાજકોટ રણજીત વિલાસ પેલેસ - મોરબી લક્ષ્મી નિવાસ પેલેસ - વડોદરા નવલખા પેલેસ - ગોંડલ પ્રતાપવિલાસ પેલેસ - રાજકોટ રણજીત વિલાસ પેલેસ - મોરબી લક્ષ્મી નિવાસ પેલેસ - વડોદરા નવલખા પેલેસ - ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મસુરી કયા રાજ્યમાં આવેલ છે ? ઉત્તરાખંડ પશ્ચિમબંગાળ કેરળ સિક્કિમ ઉત્તરાખંડ પશ્ચિમબંગાળ કેરળ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઇ પ્રજા આવી હતી ? ડેનિશ (ડેન્માર્કની) ડચ (વલંદાઓ) પોર્ટુગીઝ (ફિરંગી) બ્રિટિશ (અંગ્રેજ) ડેનિશ (ડેન્માર્કની) ડચ (વલંદાઓ) પોર્ટુગીઝ (ફિરંગી) બ્રિટિશ (અંગ્રેજ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક કારની ઝડપ તેની મુળ ઝડપ કરતાં 5 કિમી/કલાક વધારવામાં આવે તો 150 કિમીનું અંતર કાપતા તેને પહેલા કરતાં 60 મિનીટ ઓછી લાગે છે, તો કારની મૂળ ઝડપ શોધો. 40 કિમી/કલાક 30 કિમી/કલાક 25 કિમી/કલાક 50 કિમી/કલાક 40 કિમી/કલાક 30 કિમી/કલાક 25 કિમી/કલાક 50 કિમી/કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP