Gujarat Police Constable Practice MCQ Part - 3
દહીમાં કયો એસીડ હોય છે ?

ફોર્મીક એસીડ
લેકટીક એસીડ
બ્યુટ્રીક એસીડ
મેલેમીક એસીડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
હોસ્પિટલમાં મેનેજર દ્વારા હોસ્પિટલમાં કોઇપણ સ્ત્રી સાથે થયેલ સંભોગ ભારતીય દંડ સંહિતાની કઈ કલમ હેઠળ ગુનો બને છે ?

395
376 (D)
376
376 (C)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા રાજ્યમાં મૈકલ પર્વતમાળા આવેલ છે ?

ઉત્તરપ્રદેશ
છત્તીસગઢ
બિહાર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગ્રહો, ઉપગ્રહો, અને અંતરિક્ષનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયા નામે ઓળખાય છે ?

કિમિયોથેરાપી
કેપ્ટોલોજી
ક્રોનોલોજી
કોસ્મોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP