સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી અંગે રક્ષણ અપાયેલ છે ?

અનુચ્છેદ 311
અનુચ્છેદ 3૦૦ ક
અનુચ્છેદ 312
અનુચ્છેદ 323 ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અનુ.જાતિ / અનુ.જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ભારતના કયા રાજ્યને બાકાત કરે છે ?

મહારાષ્ટ્ર
ગુજરાત
મધ્ય પ્રદેશ
જમ્મુ અને કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત પ્રવાસન ઉદ્યોગના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ?

સલમાન ખાન
અમિતાભ બચ્ચન
બાબા રામદેવ
અભિષેક બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે ત્રણ કિલોમીટર પશ્ચિમ દિશામાંચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી પાછો ત્રણ કિલોમીટર ચાલે છે. તો તેનું મો કઇ દિશામાં હશે ?

દક્ષિણ
પશ્ચિમ
ઉત્તર
પૂર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ?

શાંતિનાથ
ઋષભદેવ
પાર્શ્વનાથ
નેમિનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP