Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતનું કયું ગામ ભારતના ‘શ્રેષ્ઠ ગામ’ અથવા તો ભારતના પ્રથમ સ્માર્ટ વિલેજ તરીકે ઓળખાય છે ? મજુલી બંસરી પુંસરી સંજરી મજુલી બંસરી પુંસરી સંજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એવિડન્સ એકટ - 1872ની કલમ -45 નાં પ્રબંધ મુજબ નિષ્ણાંતનો અભિપ્રાય કયા કયા વિષયમાં સુસંગત બને છે ?(i) વિદેશી કાયદો (ii) કલા - વિજ્ઞાન (iii) રાજનીતિ (iv) હસ્તાક્ષર કે આંગળાની છાપ i, ii, iii i, iii, iv i, ii, iv ii, iii, iv i, ii, iii i, iii, iv i, ii, iv ii, iii, iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ડિલીટ કરેલ ફાઈલ કે ફોલ્ડરનો સંગ્રહ કમ્પ્યુટરમાં કઈ જગ્યાએ થાય છે ? C: /ડ્રાઇવ માય કમ્પ્યુટર વિન્ડોઝ એકસ્પ્લોરર રીસાઇકલ બીન C: /ડ્રાઇવ માય કમ્પ્યુટર વિન્ડોઝ એકસ્પ્લોરર રીસાઇકલ બીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 2022માં ફિફા વર્લ્ડકપ કયા દેશમાં યોજાશે ? વેનેઝુએલા ભારત કતાર બ્રિટન વેનેઝુએલા ભારત કતાર બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 વારંવાર પ્રયત્નોના અંતે પ્રયત્ન–ભૂલ ઘટે છે' – એવું સાબિત કરનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા ? અર્નેસ્ટ આર. હિલગાર્ડ આલ્બર્ટ બાન્દુરા એડવર્ડ ટોલમેન એડવર્ડ થોર્નડાઈક અર્નેસ્ટ આર. હિલગાર્ડ આલ્બર્ટ બાન્દુરા એડવર્ડ ટોલમેન એડવર્ડ થોર્નડાઈક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 માં ખુનની જોગવાઇ કઇ કલમો હેઠળ દર્શાવવામાં આવી છે ? 300 થી 305 300 થી 303 આપેલ પૈકી એક પણ નહીં 304 થી 305 300 થી 305 300 થી 303 આપેલ પૈકી એક પણ નહીં 304 થી 305 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP